કંઈ ન કરીને પણ કરોડોની કમાણી કરે છે Poonam Pandey

સેન્સેશન ફેલાવવામાં માહેર અને હંમેશાં હૉટ લૂકમાં દેખાતી પૂનમ પાંડેનો આજે 33મો જન્મદિવસ છે

કાનપુરમાં 11 માર્ચ, 1991માં જન્મેલી પૂનમ બોલીવૂડ એક્ટ્રેસ, મોડેલ અને ટીવી પર્સનાલિટી તરીકે જાણીતી છે.

પૂનમે 2013માં નશા ફિલ્મથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો, પણ તે ખાસ કોઈ આકર્ષણ જમાવી શકી નહીં

ખતરો કે ખિલાડી જેવા ટીવી શૉમાં પણ તેણે ભાગ લીધો અને મોડેલિંગ કર્યું, પણ તે માત્ર સેન્સેશન બનીને જ રહી ગઈ

2024માં સર્વાઈકલ કેન્સર અવેરનેસના નામે તેણે પોતાના મૃત્યુની ખબરો ફેલાવી હતી, ત્યારબાદ ટ્રોલ થઈ હતી અને કાનૂની નોટિસ પણ મળી હતી

...પણ હવે અમે જ્યારે તમને તેની નેટવર્થ જણાવીશું ત્યારે તમને સવાલ થશે કે આ પૈસા આવ્યા ક્યાંથી?

ન ફિલ્મ, ન એડ, ન કોઈ સિરિયલ છતાં પૂનમની નેટવર્થ રૂ. 80 કરોડ કરતા વધારે હોવાનું મીડિયા રિપોર્ટ્સ કહે છે

આ કરોડોની કમાણી પૂનમ સોશિયલ મીડિયાથી કરે છે. તેનાં પેઈડ સબ્સક્રાઈબર્સ તેની કમાણીનો સોર્સ છે. આ ઉપરાંત ફોટોશૂટથી પણ તે કમાણી કરે છે

પૂનમ લેવિશ લાઈફસ્ટાઈલ જીવે છે અને તેની પાસે મર્સિડિઝ-ઈ ક્લાસ અને બીએમડબલ્યુ-5 જેવી લક્ઝરી કાર છે

જોકે પૂનમના ઢંગધડા વગરના કપડા અને ગતકડાં તેને એક lovable person બનાવી નથી શક્યા

આપણે આશા રાખીએ કે આવનારા વર્ષમાં તે પોતાની પ્રતિભા બતાવતું કોઈ સારું કામ કરે. Happy Birthday Poonam Pandey