2019માં આવેલી ફિલ્મ 7500 પ્લેન ક્રેશની દુર્ઘટના પર આધારિત આ ફિલ્મ જોઈને કંપારી છુટી જશે

એરપોર્ટ 77 પણ આવી જ એક ફિલ્મ છે જે જોવા માટે 56ની છાતી જોઈએ ભાઈસાબ

અલાઈવ 1993માં આવેલી એક સર્વાઈવર મૂવી છે જેની સ્ટોરી ખૂબ જ પ્રેરણાદાયી છે

2012માં આવેલી ફ્લાઈટ ફિલ્મ એ એક સુપરહિટ ફિલ્મ છે અને આ મસ્ટ વોચ ફિલ્મ છે

નોનસ્ટોપ નામની આ ફિલ્મ તમે યુટ્યૂબ પર જોઈ શકશો, આ એક થ્રીલર ફિલ્મ છે

2008માં રિલીઝ થયેલી ફિલ્મ પેસેન્જર પણ તમારા લિસ્ટમાં હોવી જોઈએ

જો તમને એક્શન અને થ્રિલર ફિલ્મ જોવી ગમે છે તો તમારે પ્લેન નામની ફિલ્મ જોવી જોઈએ

2016માં આવેલી સુલ્લી નામની ફિલ્મ પણ વિમાન દુર્ઘટના પર આધારિત છે

ધ કેપ્ટનને આઈએમડીબી પર 7.5 સ્ટાર્સ મળ્યા છે, આ ફિલ્મ 2017માં રિલીઝ થઈ હતી

97 મિનિટ્સ ફિલ્મ પ્લેન હાઈજેકિંગ પર આધારિત છે અને તે થ્રિલર મૂવી છે

આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો...