પેટ બળતરા અને પેટની બળતરામાં ફરક છે. ઈર્ષા કે નિંદા અથવા ચિંતાને પણ પેટ બળતરા પણ કહેવાતી હોય છે

મુંબઈ સમાચાર

પણ અહીં આપણે પેટમાં થતી જલન કે બળતરા અથવા એસીડીટીની વાત કરી રહ્યા છીએ, જે શરીર-મન બન્નેને ત્રાસ આપે છે

મુંબઈ સમાચાર

પેટમાં બળતરા ન થાય તે માટે તમારે પહેલેથી જ ઉપાયો કરવાની જરૂર છે અને તમારી ખાણીપીણીમાં અમુક વસ્તુઓ સામેલ કરવાની છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

પેટને સારું રાખવા તમારા મેનૂમાં પોટેશિયમથી ભરપૂર કેળા અને પ્રોબાયોટિક્સથી ભરપૂર દહીં અવશ્ય રાખો

મુંબઈ સમાચાર

તમે જમ્યા પછી અથવા તો દિવસમાં ત્રણ ચાર વાર કાચી વળિયાળી ખાઈ શકો, વળીયાળીનું પાણી પી શકો

વળીયાળીનો એન્ટિ-ઈન્ફ્લેમેટરી ગૂણ તમને ઠંડક આપશે, ભોજનની એસિડિક અસરથી બચાવશે અને મોઢું પણ સુગંધિત રહેશે

મુંબઈ સમાચાર

આવી જ રીતે તમે એલચી પણ દિવસમાં બે-ત્રણ ખાશો તો બળતરા ઓછી કરવામાં મદદ થશે

મુંબઈ સમાચાર

તમારા મેનૂમાં oatmeal ચોક્કસ ઉમેરો. ઓટ તમને ફાયબર આપશે અને પાચનતંત્રને મજબૂત બનાવશે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

આ વસ્તુઓ આહારમાં લેવા તમારે પેટમાં જલન થાય તેની રાહ જોવાની નથી, પણ નિયિમિત સેવન કરવાનું છે, તો જલન થશે જ નહીં

મુંબઈ સમાચાર

આ વસ્તુઓ તમને માફક આવશે કે નહીં તે જાણવા તમારે તમારા નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી

 આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો