જ્યોતિષશાસ્ત્રમાં બ્લેક મેજિક અને નજરને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે

મુંબઈ સમાચાર

જ્યારે કોઈના વિચાર, સ્વભાવ કે સંગતની આપણી ઉપર નેગેટિવ ઈમ્પેક્ટ થાય છે એને નજર લાગવું કહેવાય છે

મુંબઈ સમાચાર

આજે અમે અહીં તમને પાંચ એવી રાશિ વિશે જણાવીશું કે જેઓ ઝડપથી નજરાઈ જાય છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

એવું કહેવાય છે કે આ રાશિના જાતકો ખૂબ જ ભાવુક અને આકર્ષક હોય છે

ચાલો જોઈએ કઈ છે આ રાશિઓ-

મુંબઈ સમાચાર

કર્કઃ આ રાશિના લોકો તરત નજરાઈ જાય છે અને નજરાતા જ તેમને મૂડ સ્વિંગ અને ચિંતા સતાવે છે

મુંબઈ સમાચાર

સિંહઃ આત્મવિશ્વાસી અને આકર્ષક હોવાથી આ રાશિના લોકોને નજર લાગે છે અને તેઓ બીમાર રહેવા લાગે છે

મુંબઈ સમાચાર

મિથુનઃ આ લોકો ચંચળ અને બુદ્ધિમાન હોય છે, તેમની બૈચેનીથી તેઓ બૂરી નજરનો શિકાર બને છે

મુંબઈ સમાચાર

વૃશ્ચિકઃ સરળતાથી આ લોકોને નજર લાગે છે અને નજર લાગતા આ લોકોને મૂડ સ્વિંગ અને હેલ્થ ઈશ્યૂઝ થાય છે

મુંબઈ સમાચાર

મીનઃ મીન રાશિના લોકો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને ઝડપથી નજરાઈ જાય છે

મુંબઈ સમાચાર

આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો