હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો હેં ને??
મુંબઈ સમાચાર
કે આ અમે અહીં તમારી કઈ આદતની વાત કરી રહ્યા છે?
મુંબઈ સમાચાર
ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના જણાવી દઈએ...
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
વાત થઈ રહી છે સ્મોકિંગ. ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે
મુંબઈ સમાચાર
પણ આ આદત આપણા જીવનની મિનિટો ચોરી રહી છે, એ જાણો છો?
મુંબઈ સમાચાર
એક સિગારેટ તમારા જીવનની સરેરાશ 20 મિનિટ ઘટાડે છે
અર્થાત્ 20 સિગારેટનું એક પેકેટ તમારા જીવનના સાત કલાક ઘટાડે
છે
મુંબઈ સમાચાર
જોકે, આ આંકડો સમયની સાથે ઓછો કે વધુ હોઈ શકે છે
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
કારણ કે સિગારેટ પીવાને કારણે તમારા શરીર પર તેની જુદી જુ
દી અસર જોવા મળે છે
મુંબઈ સમાચાર
એટલું જ નહીં સિગારેટ પીને તમે તમારી સાથે આસપાસના લોકોન
ે બીમાર કરો છો
આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો