નેશનલ રેડ રોઝ ડે પર જાણીએ લાલ ગુલાબની અનોખી વાતો...

રેડ રોઝ પોતાની સુંદર રંગ અને મહેકને કારણે દરેકને પસંદ છે 12મી જૂનના નેશનલ રેડ રોઝ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે

શું તમને પણ એવું લાગે છે રેડ રોઝનો સંબંધ છે પ્રેમ ઈશ્ક, મહોબ્બત સાથે છે? 

આ ખાસ દિવસ એ સુંદર ફૂલના માનમાં ઉજવાય છે જેને પ્રેમ અને રોમેન્સનું પ્રતિક માનવામાં આવે છે

ચાલો જાણીએ શું છે નેશનલ રેડ રોઝ ડેનું કનેક્શન ઈશ્ક સાથે જ છે કે પછી સ્ટોરી કંઈ અલગ છે...

નેશનલ રોડ રેઝ ડેનું કનેક્શન માત્ર પ્રેમ સાથે જ નહીં પણ સાંસ્કતિક અને ઐતિહાસિક મહત્ત્વ પણ ધરાવે છે

લાલ ગુલાબનો ઈતિહાસ ખૂબ જૂનો અને સમૃદ્ધ છે, જેનો ઉલ્લેખ ચીન અને મિસ્રની પ્રાચીન સભ્યતામાં છે

આ સિવાય યુરોપની વાર્તાઓ અને કવિતાઓમાં પણ રેડ રોઝનો ઉલ્લેખ જોવા મળે છે

એવું કહેવાય છે કે આ દિવસ અનેક બીજી વાતોથી પ્રેરિત થઈને ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું

જેમાં લાલ ગુલાબનું પ્રેમ સાથેનો સંબંધ,ઈતિહાસ, બીજું વેલેન્ટાઈન્ટ વીક જેવી બાબતોનો સમાવેશ થાય છે

નેશનલ રેડ રોઝ ડે પ્રેમને વ્યક્ત કરવાની સાથે તેના કલ્ચરલ ઈમ્પોર્ટન્સને સમ્માન આપવાનો દિવસ છે

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...