ગઈકાલે મોડી રાત્રે સિંગર-એક્ટ્રેસ શેફાલી જરિવાલાનું હૃદયરોગના હુમલાથી 42 વર્ષની ઉંમરે નિધન થયું
શેફાલી બિગ બૉસ 13ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકી છે, ત્યારે જોગાનુજોગ બિગ બૉસના અન્ય પાંચ કન્ટેસ્ટન્ટ એવા છે જેમનું અચાનક મૃત્યુ થયું છે
બિગ બૉસ 7ની કન્ટેસ્ટન્ટ અને બાલિકા બધુની આનંદી પ્રત્યુષા બેનરજીએ 2016માં 24 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી હતી
ભાજપની નેતા સોનાલી ફોગાટ બિગ બૉસ 14ની કન્ટેસ્ટન્ટ હતી અને તેનું પણ 42 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું
માત્ર હિન્દી નહીં પ્રદાશિક બિગ બૉસના કન્ટેસ્ટન્ટ પણ છે, જેમણે અચાનક દુનિયા છોડી દીધી હોય
બિગ બૉસ મલિયાલમના કૉન્ટેસ્ટ-1ના કન્ટેસ્ટન્ટ સોમદાસ ચટ્ટનુરનું વર્ષ 2021માં કોરોનાને કારણે મોત થયું હતું
બિગ બૉસ કન્નડ સિઝન-3ની કન્ટેસ્ટન્ટ જયશ્રી રમૈયાએ 2020માં આત્મહત્યા કરી લીધી હતી.
આ તમામ કલાકારોએ પોતાની કલા દ્વારા લાખો ફેન્સ બનાવ્યા હોય છે અને મૃત્યુ બાદ પણ લોકો તેમને યાદ કરતા રહે છે.