તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી

કેમન ટાપુઓઃ કેમન આઇલેન્ડ જૂથના ટાપુ પર આવકવેરો વસુલવમાં આવતો નથી. 

બહામાઃ ઇન્કમટેક્સ ન વસૂલતા દેશોની યાદીમાં બહાર નું નામ નવમા સ્થાને આવે છે

બહેરીનઃ ઇન્કમટેક્સ માં વસૂલતા દેશોની યાદીમાં બહેરીન આઠમા ક્રમે છે 

બરમુડાઃ બરમુડા પણ સાતમા ક્રમે આવતો કરમુક્ત દેશ છે

બ્રુનેઇઃ બ્રુનેઇ પણ એવા દેશમાં સામેલ છે જે કર વસૂલતો નથી.

કુવૈતઃ કુવૈત આવા કર ના વસૂલતા દેશોમાં પાંચમા ક્રમે છે 

ઓમાનઃ ઓમાન આ યાદીમાં ચોથો દેશ છે  જે કર વસુલતો નથી. 

કતારઃ કતાર એ ત્રીજો દેશ છે જ્યાં આવકવેરો લેવામાં આવતો નથી.

સાઉદી અરેબિયાઃ સાઉદી અરેબિયા એવા દેશોમાં બીજા સ્થાને છે જે ઇન્કમટેક્સ વસૂલતો નથી

યુએઇઃ યુએઇ ઇન્કમટેક્સ ન વસૂલતા દેશોની યાદીમાં પ્રથમ સ્થાને છે.