નીતા અંબાણી હંમેશાથી જ પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી 60 વર્ષે પણ બી-ટાઉનની અનેક એક્ટ્રેસને મ્હાત આપે છે

તે પોતાની ફેશન અને સ્ટાઈલથી લોકોનું દિલ જિતી લે છે, પછી એ કોઈ પણ ઈવેન્ટ કેમ ના હોય

હાલમાં આઈપીએલ-2025ના મેગા ઓક્શનમાં પણ નીતા અંબાણીએ પોતાની ગજબની સ્ટાઈલ સ્ટેટમેન્ટથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી

નીતા અંબાણીએ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓની ખરીદીના પહેલાં દિવસે MAJE લેબલનું નેવી બ્લ્યુ ટ્વીટ સૂટ પહેરીને પહોંચ્યા હતા

નીતા અંબાણીનો આ લૂક સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે, જેના પર મેટલિક થ્રેડથી વર્ક કરવામાં આવ્યું હતું

આ સૂટને વધારે ડિઝાઈનર બનાવવા માટે સામેની તરફ બે પોકેટ આપ્યા છે

આ સૂટને તેમણે વાઈડ લેગ મેચિંગ ટ્રાઉઝર સાથે મેચ કર્યું હતુ અને એની સાથે બ્લેક ઈનર સાથે પહેર્યું હતું

ઓક્શનના બીજા દિવસે નીતા અંબાણીએ બોસ લેડીની વાઈબ્સ આપતો લૂક કેરી કર્યો હતો

બીજા દિવસે નીતા અંબાણી મોનિષા જૈસિંગનો ડિઝાઈનર નેવી બ્લ્યુ પેન્ટસૂટ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહ્યા હતા

આ સૂટ સાથે તેમણે ડેનિમનું બ્લ્યુ કલરનું બ્લેઝર પહેર્યું હતું અને એને તેમણે નેવી બ્લ્યુ ટેંક ટોપ સાથે પેયરઅપ કર્યું હતું

આ લૂક સાથે તેમણે મેચિંગ ફિશ કટ ટ્રાઉઝર અને સ્ટેટમેન્ટ જ્વેલરી સાથે સ્ટાઈલ કર્યું હતું

નીતા અંબાણીએ પોતાના આ સુંદર લૂકને ડાયમંડ પેન્ડન્ટ નેકલેસ, સ્ટડ ઈયરરિંગ્સ, અંગૂઠી અને ઘડિયાળ સાથે કમ્પલિટ કર્યું હતું