ચેમ્પ્યિન્સ ટ્રોફી પછી હવે આઈપીએલ જોવાની ચાહકોમાં છે ઉત્સુકતા

કિવિઓને ટીમ ઈન્ડિયાએ હરાવીને ખૂદ વડા પ્રધાને આપી હતી શુભેચ્છા

હવે ખૂદ ન્યૂ ઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સન ક્રિકેટર્સ ને બચ્ચા સાથે ક્રિકેટ રમ્યા

રોસ ટેલર, એઝાઝ પટેલ સાથે લક્સને દેસી સ્ટાઈલમાં ક્રિકેટ રમતા લોકોનું દિલ જીત્યું

ન્યૂ ઝીલેન્ડના પીએમ સાથે ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર કપિલ દેવે ક્રિકેટ રમીને મોજ માણી 

દિલ્હીની ગલીમાં બાળકો સાથે ક્રિકેટ રમ્યા પછી ક્રિસ્ટોફર લક્સને લખ્યું કે

નથિંગ યુનિટસ ન્યૂ ઝીલેન્ડ એન્ડ ઈન્ડિયા મોર ધેન અવર શેર્ડ લવ ઓફ ક્રિકેટ

કપિલ દેવ અને લકસનની ટીમ ન્યૂ ઝીલેન્ડના ટેલર અને પટેલની ટીમ સામે રમ્યા

અગાઉ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સાથે ક્રિસ્ટોફર લેક્સને કરી હતી મુલાકાત

બ્રિટનના પૂર્વ પીએમ રિષી સુનકે મુંબઈમાં ક્રિકેટ રમીને માણ્યો હતો આનંદ