નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ગરબાપ્રેમીઓએ તો તૈયારીઓ કરી લીધી હશે
જો તમે નવરાત્રિમાં લોકોથી કંઈક અલગ દેખાવવા માંગો છો તો આ સ્ટોરી તમારા માટે છે
ગરબા નાઈટ્સ માટે પરફેક્ટ આઉટફિટની સાથે પરફેક્ટ ઈયરિંગ્સ, જ્વેલરી પણ જરૂરી છે
આજે કેટલાક એવા ઈયરરિંગ્સ વિશે જણાવીએ કે જે તમને પરફેક્ટ ગરબા લૂક આપશે
ગરબા નાઈટ્સ માટે ઓક્સિડાઈઝ ઈયરરિંગ્સ ટ્રાય કરો, જે અટ્રેક્ટિવ અને એલિગન્ટ લાગે છે
હેયર ચેન ઈયરરિંગ્સ પણ હાલમાં ટ્રેન્ડમાં છે જે તમારા લૂકને હેવી અને સુંદર બનાવશે
ચાંદબાલી ઇયરરિંગ્સમાં અલગ અલગ સુંદર ડિઝાઈન્સવાળા ઈયરરિંગ્સ તમે ટ્રાય કરી શકો છો
પર્લવાળા ઝૂમખાં તો એવરગ્રીન લાગે છે અને તે સાડી અને ચણિયાચોળી માટે પરફેક્ટ છે
લોન્ગ ચેનવાળા ઈયરરિંગ્સ પણ ગરબા નાઈટ માટે પરફેક્ટ ઓપ્શન છે
તો રાહ કોની જુઓ છો? આમાંથી તમારા ફેવરેટ ઈયરરિંગ્સ સ્ટાઈલ કરીને ઉપડી જાવ...
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો