ભારતીય સંસ્કૃતિ અનુસાર કોઈ બે વ્યક્તિ મળે તો બે હાથ જોડી નમસ્કાર કે પ્રણામ કરવામાં આવે છે
આમ કરી તેમનામાં રહેલા સત્વ કે દૈવીય શક્તિને આપણે વંદન કરીએ છીએ, તેમનું સ્વાગત કરીએ છીએ
પણ નમસ્કારની મુદ્રા પાછળ વિજ્ઞાન પણ છે, જે આપણા શરીર-મનને ઊર્જા આપે છે, ચાલો જાણીએ વિગતવાર
શરીરને બે ભાગ ઈડા અને પિંડલામાં વેચવામાં આવે છે નમસ્કાર કરવાથી બન્ને મળે છે અને ઊર્જા પેદા થાય છે
હાથ જોડો છો ત્યારે તમારું હૃદય ચક્ર અને આજ્ઞા ચક્ર એક્ટિવેટ થાય છે, જે સકારાત્મકતા લાવે છે
આથી તમે હાથ જોડો છો ત્યારે માનસિક શાંતિનો અનુભવ થાય છે અને મન આધ્યાત્મિકતા તરફ જાય છે
બે હાથ જોડી નમસ્કાર કરવાથી શરીરમાં ચેતનાનો સંચાર થાય છે અને યાદશક્તિ વધે છે
હાથ જોડો છો ત્યારે આગળીઓ પર પણ દબાણ વધે છે અને એક્યુપ્રેશર જેવું કામ થાય છે, અને તેનો પ્રભાવ કાન અને આંખ પર થાય છે
વિશ્વના ઘણા દેશોમાં એકબીજાના અભિવાદન માટે પોતાની પરંપરા હોવા છતાં નમસ્કાર કરવાનું પસંદ કરે છે
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો