પૃથ્વીના માફક અવકાશમાં ધરબાયેલા છે અનેક રહસ્યો

મુંબઈ સમાચાર

 અવકાશમાં ગૂઢ વસ્તુ જોવા મળતા લોકોમાં જાગ્યું કૌતુક

મુંબઈ સમાચાર

એલિયન્સ પૃથ્વીની રેકી કરી રહ્યા હોવાની શક્યતા વ્યક્ત

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

અવકાશમાં જોવા મળ્યો 20 કિલોમીટર લાંબો રહસ્યમય પદાર્થ

મુંબઈ સમાચાર

ખગોળશાસ્ત્રીઓને અવકાશયાન હોવાનો સંદેહ વ્યક્ત કર્યો

મુંબઈ સમાચાર

અજાણ્યા પદાર્થમાં ધૂળ, ગેસનું વધુ પ્રમાણ સાથે ડબલ સ્પીડ

અત્યારસુધીના સૌથી મોટા અને અનોખા પિંડમાંનો એક મનાય છે

મુંબઈ સમાચાર

વૈજ્ઞાનિકોએ પ્રાચીન ખડક હોવાની પણ વ્યક્ત કરી શંકા 

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

ડિસેમ્બરમાં આ રહસ્યમય પદાર્થ પૃથ્વીની વધી નજીક જોવા મળશે

મુંબઈ સમાચાર

27 કરોડ કિલોમીટરની નજીકથી પસાર થઈ શકે છે

 આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો