Mumbaiમાં Snowfall થશે તો કેવું દેખાશે?
અત્યારે મુંબઈગરા ગરમીથી પરેશાન, પરસેવે રેબઝેબ જોવા મળી રહ્યા છે
ત્યારે Artificial Intelligence (AI)એ મુંબઈગરાને રાહત આપે એવા કેટલાક ફોટો તૈયાર કર્યા છે
આ ફોટોમાં કલ્પના કરવામાં આવી છે કે જો મુંબઈમાં સ્નોફોલ થાય તો કેવો નજારો જોવા મળશે
AI પણ મુંબઈ કે મુંબઈગરાને બિલકુલ નારાજ કરવાના મૂડમાં ના હોય એમ સુંદર ફોટો રજૂ કર્યા
મુંબઈની ઓળખ સમાન Gate Way Of India ખાતે સ્નો ફોલ થતાં રસ્તાં પર બરફ જ બરફ દેખાઈ રહ્યો છે
પશ્ચિમ રેલવેના ચર્ચગેટ રેલવે સ્ટેશનના બહારનો નજારો
ક્વીન્સ નેકલેસ મરીન ડ્રાઈવ ખાતેના રસ્તાનો નજારો સ્નોફોલ બાદ કંઈક આવો દેખાશે
ભાજી માર્કેટમાં પણ સરસમજાના સ્નોફોલમાં લોકો ખરીદી કરતાં જોવા મળી રહ્યા છે
વરસાદ અને એમાં પણ સ્નોફોલ હોય અને ચાયની ચૂસકી ના મારીએ તો કેમ ચાલે?
Watch More
મુંબઈની ઓટો રિક્ષા પણ બરફમાં થીજી ગયેલી દેખાઈ રહી છે
Watch More