'નાગિન' ફેમ મૌની રોયે કાતિલ અદા બતાવી ફરી ચાહકોને ઘાયલ કર્યાં

મુંબઈ સમાચાર

ઈન્સ્ટાગ્રામ પરની તસવીરોમાં મૌની રોય બોલ્ડ અંદાજમાં જોવા મળે છે

મુંબઈ સમાચાર

વાયરલ તસવીરોમાં મૌની રોય અલગ અલગ અંદાજમાં પોઝ આપ્યા છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

સફેદ ટોપ અને બ્લુ કલર જીન્સમાં સજ્જ મૌનીનું સ્માઈલ લોકોને ગમ્યું

મુંબઈ સમાચાર

મિરર સામે ઊભી રહીને મૌનીનો અંદાજ પણ લોકોને વિશેષ પસંદ પડ્યો

મુંબઈ સમાચાર

એક ફોટોમાં હાથમાં પુસ્તક સાથે વાળ આગળ કરીને મસ્ત પોઝ આપ્યો છે

મૌનીએ લખ્યું કે 'મેડ ધીસ ઈન મિનિટ્સ કોઝ સન્ડે એન્ડ અર્લી રેપ એક્સ'

મુંબઈ સમાચાર

મૌની રોયની અગાઉની પોસ્ટ નાઈટ્સ વિથ કાન્સ ખાસ રહી હતી ચર્ચામાં

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

ફિલ્મની વાત કરીએ તો છેલ્લે 'ભૂતની' ફિલ્મમાં જોવા મળી હતી મૌની રોય

મુંબઈ સમાચાર

 મૌની રોય આગામી ફિલ્મ 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ'માં જોવા મળશે

 આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો