મે મહિનામાં થશે આ પાંચ રાશિના જાતકો માલામાલ
ઉકળતી ગરમી સાથે પાંચ દિવસ બાદ મે મહિનો શરૂ થશે
આ મહિનામાં બની રહ્યો છે ગજલક્ષ્મી રાજયોગ
પહેલી મેથી દેવગુરુ વૃહસ્પતિ વૃષભ રાશિમાં ગોચર કરશે
19 મેથી ભૈતિક સુખના દાતા શુક્ર પણ અહીં બિરાજમાન થશે
બાર વર્ષ પછી થયેલો ગજલક્ષ્મી યોગ આ રાશિને માલામાલ કરશે
મેષઃ આકસ્મિક ધનલાભ થશે અને નોકરીમાં પ્રમોશન મળશે
કર્કઃઅગાઉ કરેલા રોકાણનું સારું વળતર મળશે, સારી નોકરીની તક
તુલાઃ વિદ્યાર્થીઓને નોકરીની તક મળે અને નવા સંબંધો પણ બંધાશે
ધનુઃ રોગમાંથી મુક્તિ મળશે, અટવાયેલા નાણા પાછા આવશે
Watch More
Opening
https://bombaysamachar.com/web-stories/
સિંહઃ વ્યાપારમાં રોકાણ ઘણું ફાયદાકારક નિવડશે, નફો વધશે
Watch More
Opening
https://bombaysamachar.com/web-stories/