રાત્રે સૂતા પહેલા પગના તળિયાની માલિશ કરો ને સ્વસ્થ રહ

મુંબઈ સમાચાર

વાળમાં તેલથી મસાજ કરવાની સાથે સાથે આખા શરીરમાં મસાજ કરવાની પરંપરા આપણે ત્યાં દાયકાઓથી છે

મુંબઈ સમાચાર

પણ જો તમે રાત્રે સૂતા પહેલા માત્ર પાંચ મિનિટ કાઢી પગના તળિયા પર ઓઈલ મસાજ કરશો તો ઘણા ફાયદા થશે

મુંબઈ સમાચાર

તળિયા પર ઓઈલ મસાજ કરવાનો સૌથી મોટો ફાયદો તમારા માનસિક સ્વાસ્થ્યને થશે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

રાત્રે સૂતા પહેલા પગના તળિયામાં પાંચથી દસ મિનિટ ઓઈલ મસાજ કરવાથી સારી ઊંઘ આવશે

તળિયામાં મસાજ કરવાથી એન્ડોર્ફિન બહાર નીકળે છે. આથી સ્ટ્રેસનું પ્રમાણ ઘટે છે અને મનને આરામ મળે છે

મુંબઈ સમાચાર

આખો દિવસ થાકી ગયેલા પગ ઓઈલ મસાજ કરવાથી રિલેક્સ થાય છે, સ્નાયુઓ છુટ્ટા પડે છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

પગના તળિયાના મસાજથી બ્લડ સરક્યુલેશન સારું રહે છે, જે શરીરને ફ્લેક્સિબલ રાખે છે, બ્લ્ડ પ્રેશરનું જોખમ ઘટે છે

માત્ર પાંચેક મિનિટ પગના તળિયાની મસાજ તમારા આખા શરીર-ત્વચાને ફ્રેશ રાખે છે, મનને શાંતિ આપે છે

મુંબઈ સમાચાર

જો તમે સરસોનું તેલ ઉપયોગમાં લો તો મસાજ માટે તે બેસ્ટ છે, નહીંતર તલનું અથવા કોપરેલ તેલ પણ ચાલે

મુંબઈ સમાચાર

તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો