IPL 2025 શરૂઆત થઇ ચુકી છે, મેગા ઓક્શન બાદ તામામ ટીમોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે
સીઝનની શરૂઆત ધમાકેદાર રહી, આ સિઝનની 7 મેચ રમાઈ ચુકી છે
પહેલી પાંચ મેચમાં એક અનોખો યોગાનુયોગ સર્જાયો
પહેલી પાંચ મેચમાં નવી ફ્રેન્ચાઇઝી માટે ડેબ્યૂ રહેલા ખેલાડીઓ પ્લેયર ઓફ ધ મેચ બન્યા
કૃણાલ પંડ્યા:
ગત સિઝનમાં LSG રમ્યો હતો, નવી ટીમ RCB માટે પહેલી જ મેચમાં KRRની ત્રણ વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચ બન્યો
ઈશાન કિશન:
ગત સિઝનમાં MIનો ભાગ હતો. આ સિઝનમાં SRH તરફથી રમતા RR સામે પહેલી જ મેચમાં સદી ફટકારી.
નૂર અહેમદ:
અફઘાનીસ્તાનનો સ્પિનર નૂર અહેમદ GTનો ભાગ હતો, આ વખતે CSK તરફથી રમતા MI સામે પેહેલી જ મેચમાં ચાર વિકેટ લીધી.
આશુતોષ શર્મા:
અગાઉ PBKS તરફથી રમ્યો હતો, આ સિઝનમાં DC તરફથી રમતા LSG સામે 31 બોલમાં 66 રનની ઇનિંગ રમી.
શ્રેયસ ઐયર:
ગત સિઝનમાં KKRનો કેપ્ટન હતો. આ સિઝનની પહેલી જ મેચ PBKS તરફથી અણનમ 97 રન બનાવ્યા હતા.