ડસ્કી સીન પર આ રીતે કરો મેકઅપ, લાગશો પરમ સુંદરી...

આમ તો દરેક સ્કીન ટોન સારો હોય છે, પણ ડસ્કી સ્કિન ટોન વધારે સારો હોય છે

પરંતુ અનેક માનુનીને ખ્યાલ નથી હોતો કે આ સ્કીન ટોન પર મેકઅપ કઈ રીતે કરવો? 

જો તમને પણ આ સમસ્યા સતાવે છે તો આ સ્ટોરી તમારા માટે જ છે

અહીં કેટલીક એવી મેકઅપ ટિપ્સ જણાવાઈ છે, જેની મદદથી આ સમસ્યા ઉકેલાઈ જશે

સૌથી પહેલાં તો તમારા ફેસને સારી રીતે ક્લિન કરો અને એના માટે ગુલાબ જળ વાપરો

હવે હળવો અને  પ્રાઈમર લગાવીને ચહેરાના ડાગ-ધબ્બા છુપાવી લો

હવે ફાઉન્ડેશન એપ્લાય કરો, આ ફાઉન્ડેશન સ્કીન ટોન માટે પરફેક્ટ હોવું જોઈએ

મેકઅપને વધુ હાઈલાઈટ ના કરવું હોય તો પાઉડર બ્લશને હળવા હાથે લગાવો

હવે ફેસ શેપને ઉઠાવ આપવા માટે ચહેરા પર આંગળીથી હાઈલાઈટર એપ્લાય કરો

ડસ્કી સ્કિન ટોન પર ગોલ્ડ, સિલ્વર આઈશેડોને બદલે પિંક અને પ્લમ શેડનો આઈશેડો સૂટ થાય છે

આઈલાઈનર લગાવીને આંખોને અટ્રેક્ટિવ લગાવો અને આઈબ્રોને બોલ્ડ કરી લો

લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ પિંક કલરની લિપસ્ટિક લગાવીને તમારા લૂકને કમ્પલિટ કરી લો

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...