એક સંત અને મહારાષ્ટ્રના એક નેતાનું શાહીસ્નાન બાદ મોત થયું
તમે ભલે શ્રદ્ધા સાથે જાઓ છો, પરંતુ સ્વાસ્થ્ય પણ મહત્વનું બને છે
જો તમે પણ કલ્પવાસ કરો છો તો સ્નાન કરતા પહેલા કેટલું ધ્યાન રાખજો
હાલમાં ઠંડી ચરમસીમાએ છે. ઠંડા પાણી અને હવાને કારણે થોડી બેદરકારી પણ ભારે પડી શકે છે
ઠંડા વાતાવરણમાં નદી કે કુંભમાં સ્નાન જીવલેણ બની શકે છે
હાઈ બ્લડપ્રેશર, હાઇ કોલેસ્ટ્રોલ કે હાર્ટ સ્ટોકના દર્દીઓ માટે ઠંડા પાણીમાં સ્નાન કરવું ઘાતક છે
કુંભમાં જતા પહેલા હાઈ બ્લડપ્રેશર હાઇ કોલેસ્ટ્રોલ ચેક કરાવો
જો તમે સૂર્યોદય પહેલા સ્નાન કરો છો તોસીધા સંગમમાં ડૂબકી જોખમી છે
પહેલા પગ પર, પછી હાથ પર, ખભા પર એમ ધીમે ધીમે કરીને માથા પર પાણી રેડો
સ્નાન કર્યા પછી થોડો સમય કેમ્પની અંદર રહો શરીરને ગરમાવો આપો પછી બહાર જાઓ
સવારે ઊઠીને તુરંત બહાર ના નીકળો, શરીરને પહેલા ઠંડી આબોહવાથી એડજસ્ટ થવા દો