હળદરનું પાણી પીવાનું સ્વાસ્થ્ય અને ત્વચા માટે છે ફાયદાકારક
ચા-ઉકાળામાં વપરાશ સાથે ફૂડમાં ઉપયોગ કરવાથી ફાયદો થાય
શરદી-ચેપથી પીડાતા લોકોને આહારમાં હળદરનું સેવન કરી શકે
સવારે ગરમ પાણીમાં હળદર સાથે લીંબુ-મધ સાથે પી શકો છો
હળદરનું પાણી પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે
હળદરના સેવનથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે
હળદરવાળા પાણીના સેવનથી લોહી શુદ્ધ થાય ને ઝેરી તત્વો દૂર થાય
હળદરના પાણીના સેવનથી વાળ-ખોડાની સમસ્યા ભગાડવામાં લાભ થાય
હળદરવાળા પાણીના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં થાય છે વધારો
અદરકમાં કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન, વિટામીન ને મેગ્નેશિયમનું પ્રમાણ છે
હળદરને એક કપમાં પલાળ્યા પછી સવારે ઉકાળીને સેવન કરી શકો