આ વખતે દિવાળી 31મી ઓક્ટોબરના ઉજવાશે, લોકો જોરશોરથી દિવાળીના આ તહેવારની ઊજવણી કરવાની તૈયારીઓ પણ કરી ચૂક્યા છે

જ્યોતિષીઓની વાત પર વિશ્વાસ કરીએ તો આ દિવાળીથી આવતી દિવાળી સુધીનો સમય અમુક રાશિના જાતકો માટે સારો રહેશે

આ રાશિના જાતકો માટે આ સમય કરિયર, વેપાર અને આર્થિક મોર્ચા પર અપરંપાર ધનલાભ થશે

ટૂંકમાં આવતી દિવાળી સુધી આખું વર્ષ આ રાશિના જાતકો પર મા લક્ષ્મીની કૃપા વરસશે, ચાલો જોઈએ કઈ છે આ રાશિના જાતકો...

મેષઃ કરિયરમાં સમય સારો રહેશે, નોકરીમાં પ્રગતિ થશે, વેપારમાં પણ સારો એવો ફાયદો થઈ રહ્યો છે

વૃષભઃ તમારી મહેનતના સારા પરિણામ મળશે, વેપારમાં મનમાન્યો નફો થશે, બેંક બેલેન્સમાં વૃદ્ધિ થશે, નોકરીમાં સ્થિરતા આવશે

સિંહઃ નોકરી કરી રહેલાં લોકોને પ્રગતિ થશે, વેપાર કરી રહેલાં લોકોને પણ ફાયદો થશે, જીવનમાં સુખ-સુવિધાઓ વધશે

મકરઃ નોકરી કરી રહેલાં લોકોનું પ્રમોશન થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે, વેપાર કરી કરી રહેલાં લોકોના વિસ્તાર થશે

કુંભઃ પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં ફાયદો થશે, આ રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે, આખું વર્ષ ધનની કમી નહીં વર્તાય

દિવાળીની રાતે મા લક્ષ્મીને નૌ ગોમતી ચક્ર અર્પિત કરો, બીજા દિવસે આ ચક્ર તિજોરીમાં મૂકી દો, ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં વર્તાય...