હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ગયા હશો ને કે ભાઈસાબ, આ તે કેવું અને કયું ફળ છે? 

જો આ સવાલનો જવાબ હામાં છે તો તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે

દેખાવમાં રિંગણા જેવું દેખાતું અને સ્વાદમાં લિચી જેવા આ ફળનું નામ છે મેંગોસ્ટીન

મેંગોસ્ટીનને ફળોની રાણી કહેવાય છે, જેનો સ્વાદ ખાટ્ટો મીઠો હોય છે

આ ફળનું સેવન કરવાથી વિવિધ હેલ્થ બેનેફિટ્સ મળે છે

આ ફળમાં જેન્થોન નામનું એન્ટી ઓક્સિડન્ટ જોવા મળે છે, જે સોજા ઘટાડે છે

મેંગોસ્ટીન સ્કિન ગ્લોઈંગ બનાવવાની સાથે સાથે ખીલથી લડવામાં પણ મદદ કરે છે

ઈમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ કરવામાં પણ આ ફળ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે

થાક અને નબળાઈ લાગતી હોય તો આ ફળ એનર્જી લેવલ બુસ્ટ કરે છે

હાર્ટને હેલ્ધી રાખવામાં પણ મેંગોસ્ટીન મહત્વનો રોલ પ્લે કરે  છે