લોકસભા ઈલેક્શન-2024

| Politics |

| Politics |

Loksabha Election: કોણ ચૂંટણી લડી શકે અને કોણ નહીં?

2024 લોકસભાની ચૂંટણીમાં કરોડો લોકો આપે છે મતદાન, 

| Politics |

જ્યારે હજારો ઉમેદવાર ચૂંટણીમાં ઊભા રહીને નસીબ અજમાવે છે

| Politics |

પણ બંધારણની કલમ 84એ અન્વયે કોણ સાંસદ-વિધાનસભ્ય બની શકે? 

| Politics |

 જે વ્યક્તિ ભારતની નાગરિક નથી તેને ચૂંટણી લડવાનો અધિકાર નથી...

| Politics |

 લોકસભા-વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારની ઉંમર 25 વર્ષની આવશ્યક્તા

| Politics |

25 વર્ષથી ઓછી ઉંમરનો ઉમેદવાર ચૂંટણી લડવા પાત્ર નથી

| Politics |

લોકપ્રતિનિધિત્વ એક્ટ 1954 (4) ડી અન્વયે વિશેષ જોગવાઈ છે

| Politics |

જે અનુસાર જેનું નામ સૂચિત સંસદીય મતવિસ્તારમાં ના હોય એ ચૂંટણી લડવા પાત્ર નથી

| Politics |

કોઈ ગુનાના કેસમાં 2 વર્ષ અથવા એનાથી વધુ સજા થઈ હોય તો ચૂંટણી લડી શકે નહીં...

| Politics |