નાગને સાપ માની પૂજા કરતા હોય તો ચેતો નહીં તો પાણી નહીં માગો!

મુંબઈ સમાચાર

બેબી કોબ્રાને કિલ ફોર ડેથ કહે છે જે કરડતા મૃત્યુ થવાની શક્યતા વધુ રહે

મુંબઈ સમાચાર

વેસ્ટર્ન ડાયમંડબેક રેટલસ્નેક પણ દુનિયાનો સૌથી ઘાતક ઝેરી સાપ મનાય છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

ચારથી છ ફૂટનો રેટલસ્નેક ઉત્તર અમેરિકામં સૌથી વધારે જોવા મળે છે

મુંબઈ સમાચાર

વેસ્ટર્ન ડાયમંડબેકના કરડ્યા પછી 30 મિનિટમાં માણસ મૃત્યુ પામે છે

મુંબઈ સમાચાર

આ સાપ ખાસ કરીને સસલા અને પક્ષીઓનો શિકાર કરવામાં માહેર છે

બીજો ખતરનાક અને ઝેરી સાપ કિંગ કોબરા છે, જેનું ઝેર ન્યોરોટોક્સિન

મુંબઈ સમાચાર

કિંગ કોબરા કરડવાથી એક બાઈટથી ઘણા લોકોને નુકસાન પહોંચાડી શકે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

અમુક ઉડતા સાપ પણ શિકાર કરે છે, જેને ક્રાયસોપેલીઆ જીનસ કહે છે. 

મુંબઈ સમાચાર

ઈન્ડોનેશિયામાં જોવા મળતા ક્રાયસોપેલીએ જીનસ જમ્પિંગમાં માસ્ટર છે

મુંબઈ સમાચાર

ગોલ્ડન ફ્લાઇંગ સ્નેક્સ પણ ભારતમાં જોવા મળે છે, જે ઝેરી હોતા નથી

 આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો