દેશના સૌથી મોટો તેહરી ડેમ ભાગીરથી નદી પર છે, જેની ઊંચાઈ 201 મીટર અને લંબાઈ 575 મીટર છે.
ભાખરા નાગલ ડેમની ઊંચાઈ 225 મીટર અને લંબાઈ 520 મીટર છે.
સરદાર સરોવર ડેમ ગુજરાતમાં આવેલા બંધની ઊંચાઈ 163 મીટર અને લંબાઈ 1210 મીટર છે.
હીરાકુંડ બંધ ઓડિશામાં મહા નદી પર છે તેની લંબાઇ 26 કિલોમીટર અને ઊંચાઈ 61 મીટર છે.
નાગાર્જુન સાગર ડેમ તેની ઊંચાઈ 124 મીટર છે. તેલંગણામાં કૃષ્ણ નદી પર બાંધવામાં આવ્યો છે.
કોયના ડેમ મહારાષ્ટ્રમાં આવેલો છે તેની ઊંચાઈ 103 મીટર છે.
ઇન્દિરા સાગર ડેમ મધ્ય પ્રદેશમાં નર્મદા નદી પર છે. તેની ઊંચાઈ 92 મીટર છે.
ઇડુક્કી બંધ કેરળમાં પેરિયાર નદી પર છે. તેની ઊંચાઈ 169 મીટર છે.
કૃષ્ણ સાગર ડેમ આંધ્ર પ્રદેશમાં કૃષ્ણ નદી પર છે. તેની ઊંચાઈ 40 મીટર છે.