ટીમ PSGએ વર્ષમાં એક પછી એક ધુરંધર ગુમાવ્યા

| Football |

પહેલાં આર્જેન્ટિનાના ફુટબોલર મેસીએ ગુડબાય કરી

| Football |

બ્રાઝિલના નેમારે પણ પૅરિસની આ ટીમને અલવિદા કરી

| Football |

હવે વર્ષે 18 અબજ કમાતા ફ્રાન્સના જ ઍમ્બપ્પેએ કહ્યું...

| Football |

‘હું સીઝનના અંતે પીએસજી છોડી દેવા મક્કમ છું’

| Football |

ઍમ્બપ્પે સાત વર્ષથી પૅરિસની આ ટીમમાં હતો

| Football |

ફ્રેન્ચ લીગમાં પીએસજી નંબર વન છે છતાં મુશ્કેલીમાં

| Football |