ગિરિશિખરો હંમેશ માટે હિમાચ્છાદિત હોવાથી નામ પડ્યું છે હિમાલય
ભારતમાં ગિરિરાજ હિમાલયનો શરુઆતનો હિસ્સો 'નંગા પર્વત'થી થાય છે
કાશ્મીરમાં સિંધુ નદીથી લઈ અરુણાચલમાં બ્રહ્મપુત્ર નદી સુધી છે હિમાલય
હિમાલયની પર્વતમાળાઓ લગભગ 2,400 કિલોમીટરની ધરાવે છે લંબાઈ
ગિરિરાજ ભારત, પાકિસ્તાન, ચીન, નેપાળ અને ભુટાન સુધી ફેલાયેલા છે
હિમાલય પર્વતની ઊંચાઈ આશરે 29,000 ફૂટ (8.8 Km)થી વધારે છે
પર્વતમાળામાં
કારાકોરમ, હિન્દુકુશ, ક્યુએન લુન, તિએન શાનનો છે સમાવેશ
'રુફ ઓફ ધ વર્લ્ડ' તરીકે જાણીતા હિમાલયમાં માઉન્ટ એવરેસ્ટ પણ આવેલું છે
હિમાલય એટલે ભગવાન શિવનું તન અને ખીણોને પાર્વતીનું સ્વરુપ મનાય છે