ગોડ ઓફ ક્રિકેટ' ગણાતા સચિન તેંડુલકરે લખ્યું 'ચેમ્પિયન ટ્રોફી ચેમ્પિયન...'

 'બિગ બી'એ લખ્યું કે 'કોઈ ડ્રામા નહીં, શાનદાર પ્રદર્શન, ધ ચેમ્પિયનશિપ વિકટરી!'

'બુમ બુમ' બુમરાહે કહ્યું 'તમે વર્લ્ડ ચેમ્પિયનના માફક રમ્યા, અઢળક શુભેચ્છાઓ...'

પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ટીમને અભિનંદન આપતા 'રોહિતને ગણાવ્યો શ્રેષ્ઠ કેપ્ટન'

ભારતીય સ્પિનર હરભજન સિંહે કહ્યું 'હિંદુસ્તાન ઝિંદાબાદ, વેલ ડન ઈન્ડિયા.'

ઓલરાઉન્ડર ઈરફાન પઠાને લખ્યું 'ક્લોસેટમાં વધુ એક આઈસીસી ટ્રોફીનો સમાવેશ'

અનુપમ ખેરે કહ્યું 'હર હર મહાદેવ, ભારત માતા કી જય, હમ દુનિયા હૈ, જય હિંદ!'

સુનીલ શેટ્ટીએ કેએલ રાહુલનો ફોટો શેર કરીને 'ભારતની જીત, રાહુલનો કમાન્ડ...'

 'છાવા' ફેમ અભિનેતા વિક્કી કૌશલે લખ્યું હતું કે 'અનસ્ટોપેબલ!!! ધ એબસ્યુલેટ બેસ્ટ.'

અજય દેવગને કાજોલનો ફોટો શેર કરીને 'ટીમ ઈન્ડિયાને આપ્યા હતા અભિનંદન'