શ્રેયસ ઐયરની લેટેસ્ટ Health Update જાણો!

SPORTS

છેલ્લી 10 ઇનિંગ્સમાં ફક્ત એક જ હાફ સેન્ચુરી

SPORTS

ટીમને કહ્યું, 30 બૉલ રમું એટલે પીઠ દુખવા લાગે છે

SPORTS

...અને ફૉર્વર્ડ રમવા જાઉં તો પેડુંમાં પેઇન શરૂ થઈ જાય

SPORTS

સર્જરી પછી તેને શારીરિક મુશ્કેલી સહેવી પડી છે

SPORTS

ડૉક્ટરે થોડા અઠવાડિયા આરામ કરવા કહ્યું છે

SPORTS

 ઐયર હવે બેન્ગલૂરુની એનસીએમાં પહોંચી જશે

SPORTS

ત્રીજી ટેસ્ટ 15મીથી રાજકોટમાં રમાશે...

SPORTS

...તેની ગેરહાજરીથી કોઈ યુવા બૅટરને રમવા મળી શકે

SPORTS