રાયુડુએ કેએલ રાહુલને વર્લ્ડ કપ માટેની હરીફાઈમાં ટકી રહેવા આપી સલાહ
T-20 નો વિશ્વ કપ જૂનમાં રમાશે જેમાં ટીમ ઈન્ડિયામાં સામેલ થવા સ્પર્ધા થશે
ટૉપ-ઑર્ડર માટે રોહિત, યશસ્વી, શુભમન ગિલ હરીફાઈમાં છે
કોહલી પણ ટૉપ-થ્રીના સ્થાન માટે ફિક્સ કહી શકાય
ઋતુરાજ ગાયકવાડ અને પૃથ્વી શો પણ દાવેદાર કહી શકાય
રાયુડુનું માનવું છે કે રાહુલે ચોથા નંબરે રમવાની તૈયારી બતાવવી જોઈએ
રાયુડુના મતે રાહુલ મિડલ-ઑર્ડરમાં બૅટિંગ કરે તો ભવિષ્યમાં લખનઊની ટીમને પણ ફાયદો થશે’
Watch More