mumbai samachar
આ વખતે 20 ઑક્ટોબરે કરવા ચોથ છે
mumbai samachar
આ દિવસે પરિણીત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખે છે
આ દિવસે ગજકેસરી, મહાલક્ષ્મી, ષશ રાજયોગ, સંસપ્તક અને બુધાદિત્ય યોગ રચાયા છે.
mumbai samachar
જ્યોતિષીઓના મતે વર્ષો પછી બની રહેલો આ દુર્લભ સંયોગ પાંચ રાશિ માટે ઘણો જ ફાયદાકારક છે
mumbai samachar
વૃષભ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે, દાંપત્યજીવનમાં મધુરતા વધશે, વિદ્યાર્થીઓ માટે શુભ સમય
mumbai samachar
કન્યા રાશિના લોકોની સંપત્તિ વધે, આવકના સ્રોત વધે, સારા સમાચાર મળે, વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે
mumbai samachar
તુલા રાશિના લોકોના અટકેલા કામ પૂરા થાય, જમીન સંબંધી કામ પૂરા થાય, દાંપત્યજીવનમાં મધુરતા આવે
mumbai samachar
ધનુ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે, આવકના નવા સ્રોત મળે, વડિલોના આશિર્વાદ મળે, સ્વાસ્થ્ય સારુ રહે
mumbai samachar
કુંભ રાશિના લોકો માટે અનુકૂળ સમય, પૈતૃક સંપત્તિથી લાભ થાય, ધાર્મિક કાર્યોમાં રસ વધે
mumbai samachar