માત્ર આટલી ટેવ હાર્ટઍટેકથી બચાવશે...
મુંબઈ સમાચાર
સ્વસ્થ જીવન જીવવા માટે હાર્ટને હેલ્ધી રાખવું ખૂબ જ આવશક્ય બની રહે છે.
મુંબઈ સમાચાર
જો તમારે હેલ્ધી રહેવું હોય તો રોજીંદા જીવનના 5 આ નાના ફેરફારો હ્રદય રોગથી જરૂર બચાવી શકે છે.
મુંબઈ સમાચાર
લિફ્ટને બદલે સીડીઓ ઉપયોગ કરવાની ટેવ તંદુરસ્તી વધારી શકે છે
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
થોડી મિનિટ સભાન રીતે શ્વાસ લેવાથી તણાવ ઓછો થઈ શકે છે
ફળો અને શાકભાજી વાળા સંતુલિત ભોજન પર ધ્યાન કેન્દ્રિત કરો
મુંબઈ સમાચાર
નિયમિત રીતે તમારા ડૉક્ટરની સલાહ ફાયદાકારક નીવડી શકે છે
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
દિવસમાં ઓછામાં ઓછા 25 મિનિટ સુધી હલનચલનની ટેવ રાખવી જોઈએ
અત્રે આપવામાં આવેલ ટિપ્સ માત્ર સૂચન છે, અનુસરતા પૂર્વે તબીબી સલાહ અવશ્ય લેવી.
મુંબઈ સમાચાર
તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો