કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વનો અંદાજો તેની આદતો પરથી લગાવી
શકાય છે
ફિલ્મના સેટ પર 200 લોકોની હાજરીમાં કિસ કરવાની હતી મૂઝવણ
પહેલી ફિલ્મના 'કિસિંગ સીન'ની વાતનો જૂનો વીડિયો થયો વાઈરલ!
મારી સાથે વિજય માટે પણ 'ઓનસ્ક્રીન કિસ' કરવાનું હતું 'મુશ્કેલ'!
રશ્મિકાએ કહ્યું હતું એ વાત એકદમ 'પર્સનલ' અને 'ઈન્ટિમેટ' હતી
કોસ્ટાર વિજય દેવરકોંડા સાથે વાત કરીને પણ કર્યો હતો અભિનય
'ગીતા ગોવિંદમ' ફિલ્મમાં મેરિડ કપલની કરી હતી શાનદાર ભૂમિકા
રશ્મિકા-વિજયે એ બધું પાર પાડ્યું હતું પણ બંને વચ્ચે અફેરને લઈ રહે છે ચર્ચામાં
'એનિમલ' ફિલ્મ પછી રશ્મિકાનો હવે હિન્દી ફિલ્મોમાં વધ્યો દબદબો!
હવે સલમાનની આગામી ફિલ્મ 'સિકંદર'માં રશ્મિકા મંદાના જોવા મળશે!