ચોમાસામાં વરસાદના છાંટા શરીર પર પડે અને મનને એક અલગ જ શાંતિ પહોંચે

મુંબઈ સમાચાર

બાળક હોય કે મોટા સૌ કોઈને વરસાદમાં ભીંજાવવાનું પસંદ હોય છે 

મુંબઈ સમાચાર

પણ વરસાદમાં ભીંજાવું હેલ્થ માટે સારું કે ખરાબ? ચાલો જોઈએ નિષ્ણાત શું કહે છે...

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

વરસાદનું પાણી જો આંખમાં જાય તો આંખ આવવી, બળતરા કે સોજા આવી શકે છે

મુંબઈ સમાચાર

આ પાણીમાં કેમિકલ બેક્ટેરિયા હોય છે જેને કારણે સ્કિન એન્ડ હેર પ્રોબ્લેમ્સ થાય છે

મુંબઈ સમાચાર

વરસાદમાં પલળ્યા બાદ માથાનો દુઃખાવો કે માઈગ્રેનની સમસ્યા ટ્રિગર થઈ શકે છે

પલળ્યા બાદ બોડી ટેમ્પરેચર ઘટે છે જેને કારણે તાવ, શરદી વગેરે પણ થઈ શકે છ

મુંબઈ સમાચાર

ભીના કપડાં લાંબો સમય સુધી પહેરતા સ્કિન પર ફંગલ ઈન્ફેક્શન, એલર્જી થાય છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

આર્થરાઈટિસ, જોઈન્ટ પેઈન હોય એવા લોકોને પલળવાને કારણે સમસ્યા થઈ શકે છે

 આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો