અત્યારે દેશવાસીઓ પર IPL-2024નો ફીવર છવાયો છે

આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી દરેક મેચમાં એક સાથે અનેક રેકોર્ડ બન્યા છે

દરેક મેચ પહેલાં ક્રિકેટપ્રેમીઓમાં એક અલગ જ ઉત્સાહ અને ઉમંગથી જોવા મળે છે

24 વર્ષની અદ્દભુત કારકિર્દીમાં અનેક વિશ્વવિકમો તોડ્યા અને અસંખ્ય નવા રેકોર્ડ બનાવ્યા

પણ આ મેચ પહેલાં પ્રેક્ટિસ કરી રહેલા RCBના Virat Kohliને મળવા કોઈ Special Person પહોંચ્યું હતું

આ special person બીજું કોઈ નહીં પણ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ છે

વિરાટ અને કમિન્સ એકબીજાની ખૂબ જ ઉષમાપૂર્વક મળ્યા હતા

જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે

સિવાય ટીમના બીજા ખેલાડીઓ પણ એકબીજાને ઉત્સાહથી મળતાં જોવા મળ્યા હતા

SRHએ જ RCB સામે આ સિઝનનો સૌથી મોટો સ્કોર કરીને રેકોર્ડ બનાવ્યો હતો

આ વખતે RCB એટલી ફોર્મમાં નથી જોવા મળી રહી ત્યાં SRHની ટીમના તેવર જ અલગ છે