આઇપીએલની 17મી સીઝનમાં ઑરેન્જ કૅપ માટે તીવ્ર રસાકસી

હમણાં તો વિરાટ 319 રન સાથે મોખરે રહીને આ બહુમૂલ્ય કૅપ પહેરે છે, પણ...

રાજસ્થાનનો રિયાન પરાગ કિંગ કોહલીથી ખાસ કંઈ દૂર નથી

રિયાનના 261 રન છે, આજે પંજાબ સામે 59 રન કરીને ઑરેન્જ કૅપ મેળવી શકે

ગુજરાતનો સુકાની શુભમન ગિલ 255 રન સાથે ત્રીજા નંબરે છે

રાજસ્થાનનો કૅપ્ટન સૅમસન (246) પણ બધાથી બહુ દૂર નથી

2023માં ગિલ 890 રન સાથે ઑરેન્જ કૅપ જીતી ગયો હતો

2022માં જૉસ બટલરે 863 રન સાથે આ મૅજિકલ કૅપ પર કબજો કર્યો હતો