Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic...

Image: shriramteerthkshetra

આજકાલ મોબાઈલ ફોન એ જરૂરિયાતનું સાધન બની ગયું છે

Image: shriramteerthkshetra

પણ ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે તેમના મોબાઈલમાં ઈન્ટરનેટની સ્પીડ સ્લો છે...

Image: shriramteerthkshetra

જો તમને પણ આ સમસ્યા સતાવી રહી હોય તો અમે આજે અહીં એનું સોલ્યુશન લઈને આવ્યા છીએ...

Image: shriramteerthkshetra

ચાલો જોઈએ શું છે આ સોલ્યુશન જે તમારા મોબાઈલ ફોનની સ્પીડને બુસ્ટ કરશે...

Image: shriramteerthkshetra

ફોનનું OS અપડેટ ચેક કરો, જો તમારો ફોન અપડેટ નહીં હોય તો એને કારણે પણ ઈન્ટરનેટની સ્પીડ સ્લો થઈ જશે

Image: shriramteerthkshetra

ઘણી એવી એપ હોય છે જે બેકગ્રાઉન્ડમાં ડેટા યુઝ કરે છે એટલે બેકગ્રાઉન્ડ ડેટા યુઝને બંધ કરો

Image: shriramteerthkshetra

કેચ મેમરી કરો ખાલી. કેચ મેમરીને કારણે પણ ફોન અને ઈન્ટરનેટ બંને સ્લો ચાલે છે

Image: shriramteerthkshetra

સર્વિસ પ્રોવાઈડર ઓપરેટરના નેટવર્કને ચેક કરો. શક્ય છે તે તમારા એરિયામાં તમે જે ઓપરેટરની સર્વિસ લો છો એનું નેટવર્ક વીક હોય

Image: shriramteerthkshetra

આ સિવાય ફોનમાં ઈન્ટનેટની સ્પીડ વધારવા માટે ફોનના ફ્લાઈટ મોડને ઓન ઓફ કરો

Image: shriramteerthkshetra

લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એટલે તમે ફોનમાં નેટવર્કની સેટિંગ રિસેટ કરી શકો છો

Image: shriramteerthkshetra

ફોનની સ્પીડ ચેક કરવા માટે તમે Fast.Com પર જઈ શકો છો

Image: shriramteerthkshetra