સૂકાઈ ગયેલી નેલ પોલિશ ફેંકવાને બદલે આ રીતે ફરી લો ઉપયોગમાં...
દરેક માનુનીના કલેક્શનમાં અલગ અલગ મોંઘી મોંઘી સારી બ્રાન્ડની નેલ પોલિશ હોય છે
પરંતુ ઘણી વખત એવું બને છે કે આ નેલ પોલિશ પડ્યા પડ્યા સૂકાવવા લાગે છે
આજે અહીં કેટલીક એવી ટિપ્સ વિશે જાણીશું કે જેની મદદથી આ નેલ પોલિશને રિયુઝ કરી શકશો
ચાલો જોઈએ શું છે આ ટિપ્સ-
નેલ પોલિશ સૂકાઈ ગઈ હોય તો તેમાં રિમૂવરના થોડાક ડ્રોપ્સ નાખીને હલાવી લો
સૂકાયેલી નેલ પોલિશને રિવાઈવ કરવા માટે તેને પાંચ મિનિટ હૂંફાળા પાણીમાં રાખી મૂકો
સૂકાયેલી નેલ પોલિશથી તમે આર્ટવર્ક, ગિફ્ટ બોક્સ કે ડેકોરેટિવ ક્રાફ્ટ કરી શકો છો
નેલ પોલિશ થિનરથી તમે તમારી નેલ પોલિશને રિયુઝેબલ બનાવી શકો છો
આ સૂકાયેલી નેલ પોલિશથી તમે જ્વેલરી પણ ડેકોરેટ કરી શકો છો
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો