mumbai samachar
ભારતીય રેલવેએ દેશ જ નહીં પણ દુનિયાનું સૌથી વિશાળ રેલવે નેટવર્ક છે
mumbai samachar
દુનિયાના વિશાળ રેલવે નેટવર્કમાં ઈન્ડિયન રેલવે ચોથા નંબરે આવે છે
દેશભરમાં કુલ 7000 હજારથી વધુ રેલવે સ્ટેશન આવેલા છે
mumbai samachar
પણ શું તમને ખબર છે કે સૌથી જોખમી રેલવે નેટવર્ક કયું છે?
mumbai samachar
ચાલો આજે તમને એના વિશે જણાવીએ, આ રેલવે સ્ટેશન પર કાચા પોચા મનના લોકોએ તો જવાનું ટાળવું જોઈએ
mumbai samachar
ભારતના ચેન્નઈ અને રામેશ્વરમ રેલવે રૂટની ગણતરી સૌથી જોખમી રેલવે સ્ટેશનમાં કરવામાં આવે છે
mumbai samachar
આ રૂટ પરની રેલવે ટ્રેક હિંદ મહાસાગર પાર આવેલું છે, જેને પવન બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે
mumbai samachar
પવન બ્રીજની લંબાઈ 2.4 કિમી જેટલી છે, અને આ પુલ 1914માં બનાવવામાં આવ્યો હતો
mumbai samachar
આ રેલવે ટ્રેક દુનિયાનું સૌથી જોખમી તો છે જ પણ એની સાથે સાથે જ એડવેન્ચરિયસ પણ છે
mumbai samachar
આ જ કારણે નબળા હ્રદયના લોકોને આ રેલવે ટ્રેક પરથી પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ...
mumbai samachar