શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો

mumbai samachar

mumbai samachar

પ્રદૂષિત હવાથી શહેરીજનોનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે ત્યારે દેશમાં શ્રેષ્ઠ હવાની ગુણવત્તા ધરાવતા શહેરો જાણીએ

પરકલાઇપેરૂર-AQI 20 તમિલનાડુમાં આવેલું આ શહેર ઘણો નીચો AQI ધરાવે છે. તે ભારતનું સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક છે

mumbai samachar

mumbai samachar

બાલાસોર- AQI 23 ભારતના પૂર્વ કિનારે ઓડિશામાં આવેલું બાલાસોર તેના સુંદર,સ્વચ્છ હવા, દરિયા કિનારા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે

આઇઝોલ- AQI 25 ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં ઊંચાઈ પર આવેલું અને મિઝોરમની રાજધાનીનું શહેર  પર્વતીય પ્રદેશ અને જંગલોથી ભરપૂર છે

mumbai samachar

mumbai samachar

રામનાથપુરમ-AQI 25 તામિલનાડુના દરિયાકાંઠે આવેલું રામનાથપુરમ કુદરતી સૌંદર્યવાળું ઐતિહાસિક શહેર છે.  અહીં વાયુ પ્રદુષણ ઘણું ઓછું છે. 

ચિક્કાબલાપુર- AQI 28 બેંગ્લોરની નજીક આવેલું આ શહેર મનોહર ટેકરીઓ અને લેન્ડસ્કેપ માટે જાણીતું છે. અહીંની હવા સ્વચ્છ છે

mumbai samachar

મદિકેરી- AQI 29 ભારતનું સ્કોટલેન્ડ ગણાતું મદિકેરી કર્ણાટકનું હિલ સ્ટેશન છે. કોફીના વાવેતર અને હરિયાળી માટે જાણીતું છે હવાની ગુણવત્તા સારી છે

mumbai samachar

મદુરાઈ - AQI 29 ભારતનું સૌથી જૂના શહેરોમાંનું એક મદુરાઇ તેના સમૃદ્ધ આર્કિટેક્ચર અને ઇતિહાસ માટે જાણીતું છે.

mumbai samachar

ચિક્કામગાલુરુ AQI 30 કોફી એસ્ટેટ અને અદભુત લેન્ડસ્કેપ માટે જાણીતું કર્ણાટકના આ મનોહર શહેરની હવા સ્વચ્છ છે.

mumbai samachar

ગંગટોક-AQI 30 સિક્કિમની રાજધાની તેના હિમાલયના આકર્ષક દ્રશ્યો અને સંસ્કૃતિ માટે જાણીતું છે અને સ્વચ્છ હવા તમને નિરોગી રાખે છે

mumbai samachar

નાગાંવ-AQI 30 આસામમાં આવેલું નાગાંવ તેના લીલાછમ લેન્ડસ્કેપ અને કૃષિ સમૃદ્ધિ માટે જાણીતું છે. એની હવા ઉત્તમ છે

mumbai samachar