રશિયાના પૂર્વ વિસ્તારમાં આજે એક મોટો અને વિનાશક ભૂકંપ આવ્યો

ભૂકંપની તીવ્રતાની વાત કરીએ તો તે 8.8 રેક્ટર સ્કેલ હતી, જે ખૂબ જ તીવ્ર ગણાય છે

આને કારણે પ્રશાંત મહાસાગરમાં મોટી હલચલ થઈ હતી

સમુદ્રમાં થયેલી આ હલચલને પગલે અનેક દેશોમાં સુનામી એલર્ટ આપવામાં આવ્યું છે

જેમાં અમેરિકા, જાપાન, ફિલિપાઈન્સ, ન્યુઝીલેન્ડ, અલાસ્કા, હવાઈનો સમાવેશ થાય છે

અમેરિકા 

જાપાન

ફિલિપાઈન્સ 

ન્યુઝીલેન્ડ 

અલાસ્કા

પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં ક્યારે સુનામી આવી હતી? ચાલો તમને જણાવીએ-

ભારતમાં 26, ડિસેમ્બર, 2004ના અત્યાર સુધીની મોટી સુનામી આવી હતી

જેનું કારણ હતું ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પાસે સમુદ્રમાં આવેલો શક્તિશાળી ભૂકંપ

આ ભૂકંપનો આંચકો 9.1 રેક્ટર સ્કેલ તીવ્રતાનો હતો

જેને કારણે સમુદ્રની નીચે એક 1200 કિલોમીટર લાંબી ફોલ્ટલાઈન તૂટી ગઈ હતી

ફોલ્ટલાઈન

આને કારણે સમુદ્રમાં 100 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા, જે સુનામીનું કારણ બન્યા હતા

આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો...