આ રીતે પૂરી બનાવશો તો વજન વધવાનો ડર નહીં રહે
મુંબઈ સમાચાર
ઊકળતા તેલમાંથી ફુલીને દડા જેવી થઈ ગયેલી ગરમાગરમ પૂરી જોઈને મોઢામાં પાણી આવી જાય છે કે નહીં?
મુંબઈ સમાચાર
બ્રેકફાસ્ટ, લંચ, ડીનર ગમે ત્યારે ખવાતી પૂરી ભારતીય ભોજનનો મહત્વનો ભાગ છે અને લગભગ દરેક રાજ્યમાં પ્રચલિત છે
મુંબઈ સમાચાર
પણ આજકાલ ઘણા લોકો પૂરી ખાવાનું ટાળે છે કારણ કે તેલથી લથબથ પૂરીમાં હાઈ કેલરી હોય છે
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
તો અમે તમને ટીપ્સ આપીએ છીએ, જેથી તમારી પૂરી ટેસ્ટી પણ બનશે અને વજન વધવાનો ડર પણ નહીં રહે
સૌથી પહેલા તો મેંદા કે ઘઉંની પૂરીને બદલે રાગી, બાજરા કે ઑટ ફ્લોરની પૂરી બનાવો. સ્વાદમાં પણ સારી લાગે છે
મુંબઈ સમાચાર
આ સાથે તેમાં ગાજર, પાલક કે મેથી ઉમેરો, જેથી તેમાંથી ફાયબર પણ મળે અને પચવામાં સરળ રહે
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
આમ તો તળેલી પૂરીની મજા જ અલગ હોય, પણ જો તમે વધારે વેઈટ ગેઈન કૉન્સિયસ હોવ તો એર ફ્રાય અથવા શેલો ફ્રાય પણ કરી શકો
પૂરી સાથે અન્ય જે ખાઓ તે લાઈટ અને કેલરી વિનાનું હોવું જોઈએ. જેમ કે ચટણી કે દહીં વગેરે...
મુંબઈ સમાચાર
અને હા, પૂરી મન ભરીને ખાઓ, પેટ ભરીને નહીં. નાની સાઈઝની પાંચ-છ પૂરી જો તમે ક્યારેક ખાશો તો વજન વધશે નહીં
મુંબઈ સમાચાર
તમારી ખાણી-પીણી તમારા શરીરને અનુરૂપ હોવી જોઈએ, જેથી તમારા ડાયેટિશિયનની સલાહ પણ જરૂરી છે.
મુંબઈ સમાચાર
તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો