આ આદતો તમારું મૂલ્ય ઘટાડે છે
વીજળીની શોધ ન હતી ત્યારે અંધારામાં પ્રકાશ માટે દીવો પ્રગટાવવામાં આવતો હતો, પરંતુ હિન્દુશાસ્ત્રોમાં તેનું વિશેષ ધાર્મિક મહત્વ પણ છે
દીવો શુભ માનવામાં આવે છે અને લગભગ દરેક ઘરમાં સવાર-સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે
શાસ્ત્રોના કહેવા અનુસાર સંધ્યાકાળે દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે અને જ
ો તેમાં અમુક વસ્તુઓ ઉમેરવામાં આવે તો તેના વિશેષ લાભ મળે છે
જો તમે સાંજે દીવો પ્રગટાવી તેમાં તલ ઉમેરો તો પિતૃઓને શાંતિ મળે
છે. આ સાથે શનિદેવ પણ પ્રસન્ન રહે છે
સાંજે દીવામાં લવિંગ ઉમેરવામાં આવે તો રાહુ અને કેતુનો દુષ્પ્રભાવ ઓછો થાય છે. લવિંગનો સીધો સંબંધ આ બન્ને સાથે છે
જો સાંજે કપૂર સાથે દીવો પ્રગટાવવામાં આવે તો શુક્ર ગ્રહનો પ્રભાવ રહે છે
અને સુખ અને સમૃદ્ધિ આવે છે
તેજપત્તાને લક્ષ્મી અને કુબેર સાથે સંબંધ છે, આથી તેનો ચૂરો કરી દીવામ
ાં ઉમેરવામાં આવે તો લક્ષ્મીજીની કૃપા વધે છે
જોકે દીવો તમે જ્યારે પણ પ્રગટાવો ત્યારે મન શુદ્ધ અને વિકારો રહિત હોવું જ
ોઈએ. સાચા મનથી કરેલા કાર્યો પર જ ગ્રહો અને દેવોની કૃપા રહે છે.
આ સાથે આ તમામ વસ્તુઓ વૈજ્ઞાનિક રીતે પણ ફાયદાકારક છે. ઘરમાં હવા શુદ્ધ રહે અને વાતાવરણ સુગંધિત રહે તે માટે પણ આ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે
આ જાણકારી માન્યતાઓ આધારિત છે, તમે તમારા નિષ્ણાતની સલાહ પ્રમાણે કરો તે યોગ્ય છે