શિંગદાણાને સવારે આ રીતે ખાશો તો બીજું કંઈ કરવાની જરૂર નહીં પડે
વહેલી સવારે તમે જે પેટમાં નાખો છો, તે તમારા આખા દિવસના આરોગ્યને અસર કરે છે
સવારમાં હેલ્ધી ફૂડ્સનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. આ માટે ઘણા ઑપ્શન્સ છે, આજે અમે એક સજેસ્ટ કરીએ છીએ
રાત્રે પાણીમાં પલાળેલા 10થી 12 શિંગદાણા સવારે સૌથી પહેલા આહારમાં લેવાથી અનેક ફાયદા શરીરને થાય છે
બોડી બિલ્ડર જેવા મજબૂત મસલ્સ જોઈતા હોય તો ફાયબર, ઓમેગા-3 અને પ્રોટીનથી ભરપૂર શિંગદાણા ખાઓ
શિંગદાણાની ભિંજાયેલી છાલ કે ફોતરા બ્લડ સરક્યુલેશન વધારે છે, બોડી ટેમ્પરેચર બેલેન્સ્ડ રાખે છે
શિંગદાણા એન્ટિ ઑક્સિડેન્ટ છે અને તેમાં રહેલુ આયર્ન, ફોલેટ, ઝિંક અને કેલ્શિયમ કેન્સર સેલ્સને ફેલાતા રોકે છે
ભિંજાયેલા શિંગદાણામાં Phytosterols છે ટ્યુમર્સમાં બ્લડ સપ્લાયને અવરોધે છે, જે કેન્સરને ફેલાતું અટકાવે છે
શિંગદાણામાં resveratrol છે જે ખીલ માટે જવાબદાર સેબુમ ઓઈલનું પ્રોડેક્શન ઘટાડે છે, ત્વચા સાફ રહે છે
પ્રોટિન, ફેટ, ફાયબરથી ભરપૂર શિંગદાણા ખાધા બાદ લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે, આ રીતે વજન ઘટશે
આ ઉપરાંત પણ સવારે પલાળેલા શિંગદાણા ખાવાના ઘણા ફાયદા છે, તમે નિષ્ણાતનો મત લઈ પ્રયોગ કરજો
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો