મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો...
શિયાળાની ઋતુ શરૂ થશે એટલે બજારમાં સફેદ મૂળા દેખાવા લાગશે
મૂળાની ભાજી કે કાટા મૂળા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે
મૂળામાં વિટામિન એ,બી અને સી છે. સાથે ભરપૂર કેલ્શિયમ, આર્યન અને પ્રોટીન પણ છે
vITAMIN a b c
Calcium
iron
protein
જોકે ઘણા નિષ્ણાતોના મતે મૂળા તમે ક્યારે અને કઈ વસ્તુઓ સાથે ખાઓ છે તે પણ મહત્વનું છે
જોકે ઘણા નિષ્ણાતોના મતે મૂળા તમે ક્યારે અને કઈ વસ્તુઓ સાથે ખાઓ છે તે પણ મહત્વનું છે
અમુક વસ્તુઓ સાથે મૂળાનું સેવન ફાયદા કરતા નુકસાન નોતરે છે, તો આવો જાણો આ વસ્તુઓ કઈ છે
મૂળા ખાધા બાદ દૂધનું સેવન કરવું નહીં
. જો આ વિરુદ્ધ આહાર લેશો તો હાર્ટબર્ન, ગેસ, એસિડિટી જેવી તકલીફો ઊભી થશે
Cross
ઘરમાં કારેલાનું શાક બન્યુ હોય તો સાથે મૂળા ન ખાશો
, આમ કરવાથી શ્વાસની તકલીફો ઊભી થઈ શકે છે
Cross
સલાડમાં મૂળા અને સંતરા સાથે ન ખાશો. બન્ને આરોગ્ય માટે સારા છે, પણ સાથે ખાવાથી પાચન ક્રિયા બગડશે
Cross
ઘણા દહીં સાથે મૂળા ખાવાની કે આવું રાયતું બનાવી ખાતા હોય છે
. દહીં મૂળા અને મધ સાથે મૂળા શરીરમાં ખંજવાળ સહિત ઘણી તકલીફો લાવી શકે છે
Cross
મૂળા અને ચા સાથે ન ખાઈએ, પણ બન્ને વચ્ચે ઓછામાં ઓછો ત્રણ-ચાર કલાકનો ગેપ
જરૂરી છે, નહીંતર કબજિયાતની મોટી સમસ્યા તમે નોતરશો
Cross
તો આ શિયાળામાં મૂળા ચોક્કસ ખાજો, પણ ધ્યાન રાખજો કે વિરુદ્ધ આહાર ન લઈ લો, તમારા તબીબની સલાહને અનુસરશો