mumbai samachar
mumbai samachar
છેલ્લાં કેટલાય સમયથી 10 રૂપિયાના સિક્કાને લઈને જાત જાતની માહિતીઓ સામે આવી રહી છે
mumbai samachar
mumbai samachar
જો તમે પણ આવી જ મૂંઝવણ અનુભવી રહ્યા છો તો આજે અમે અહીં તમારા માટે ખૂબ જ કામની માહિતી લઈને આવ્યા છીએ
10 રૂપિયાનો આ સિક્કો આપણા ત્યાં લાંબા સમયથી ચલણમાં છે પણ પહેલી વખત 2005માં આ સિક્કો ડિઝાઈન કરવામાં આવ્યો હતો
mumbai samachar
mumbai samachar
અત્યાર સુધીમાં બજારમાં 10 રૂપિયાના સિક્કાની 14 અલગ અલગ અલગ ડિઝાઈન જોવા મળે છે
mumbai samachar
mumbai samachar
આને કારણે જ સોશિયલ મીડિયા પર એવા મેસેજ વાઈરલ થતાં હોય છે જેમાં આ સિક્કો ખોટો છે, બનાવટી છે વગેરે વગેરે જેવા દાવા કરવામાં આવે છે
mumbai samachar
mumbai samachar
પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હાલમાં જ બહાર પાડવામાં આવેલા એક સર્કયુલરમાં આ બાબતે ખુલાસો કરવામાં આવ્યો છે
mumbai samachar
mumbai samachar
RBIએ જણાવ્યું છે કે બજારમાં આજની તારીખ સુધીમાં જોવા મળતા તમામ પ્રકારના સિક્કા વૈદ્ય છે
mumbai samachar
mumbai samachar
એટલું જ 14 અલગ અલગ ડિઝાઈનવાળા આ તમામ સિક્કા ભારતીય સંસ્કૃતિને દર્શાવે છે
mumbai samachar
mumbai samachar
RBIએ આગળ એવું પણ જણાવ્યું છે કે જો કોઈ 10 રૂપિયાનો સિક્કો લેવાનો ઈનકાર કરે છે તો એની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે
mumbai samachar
mumbai samachar
આ બાબતે કોઈ પણ શંકા કે પૂછપરછ માટે 14440 ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યો છે
mumbai samachar
mumbai samachar
કોઈ પણ વ્યક્તિ આ નંબર પર કોલ કરીને 10 રૂપિયાના સિક્કા વિશેની માહિતી મેળવી શકે છે
mumbai samachar
mumbai samachar