| SPORTS |

RCBના આ પ્લેયર પરથી ઈચ્છશો તો પણ નજર નહીં હટાવી શકો

Women's Premier League-2024 Royal Challenger's Bangloreએ ટ્રોફી પોતાના નામે કરી છે

| SPORTS |

ત્યારે ચાલો મળીએ RCBની એક એવી પ્લેયરને કે જેણે શાનદાર બોલિંગથી લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું

| SPORTS |

આ ખેલાડીનું નામ છે Shreyanka Patil, તેણે દિલ્હી કેપિટલ્સ સામે 4 વિકેટ લીધી હતી

| SPORTS |

ફાઈનલ મેચમાં 3.3 ઓવર બોલિંગ કરીને 12 રન આપ્યા હતા

| SPORTS |

Shreyanka સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે

source: Lakmē Fashion Week

| SPORTS |

31મી જુલાઈ, 2002ના કર્ણાટકના બેંગ્લોરમાં તેનો જન્મ થયો અને 9 વર્ષની ઉંમરથી જ તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું

source: Lakmē Fashion Week

| SPORTS |

21 વર્ષીય ઓફ સ્પિન બોલર Shreyanka Virat Kohliને પોતાનો આદર્શ માને છે

source: Lakmē Fashion Week

| SPORTS |

ક્રિકેટ સિવાય Shreyanka Patilને ટ્રાવેલિંગ કરવાનો ખૂબ જ શોખ છે

source: Lakmē Fashion Week

| SPORTS |

Shreyanka ટ્રેન્ડને પણ ખૂબ જ સારી રીતે ફોલો કરે છે જેને કારણે તે હંમેશા ગ્લેમરસ લાગે છે

source: Lakmē Fashion Week

| SPORTS |