સૌથી પહેલાં તો તમારે www.irctc.co.in ની વેબસાઈટ પર જવું પડશે

હવે અહીં તમારી યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને લોગઈન કરો

લોગઈન કરીને માય એકાઉન્ટ સેક્શનમાં ઓથેન્ટિકેટ યુઝરના ઓપ્શન પર ક્લિક કરો

એક નવું પેજ ખુલશે, જ્યાં 12 ડિજિટ આધાર નંબર કે વર્ચ્યુઅલ આઈડી રજિસ્ટર કરો

જો તમારી ડિટેઈલ્સ મેચ નથી થતી તો એડિટમાં જઈને એને કરેક્ટ કરો

માહિતી મેચ થયા બાદ વેરીફાય ડિટેઈલ્સ એન્ડ રિસીવ ઓટીપી પર ક્લિક કરો

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે 

આપેલા બોક્સમાં ફીલ કરીને કંડિશન્સ વાંચીને સબમિટ પર ક્લિક કરો

આધાર લિંકિંગ પ્રોસેસ પૂરી થયા બાદ સ્ક્રીન પર કન્ફર્મેશન મેસેજ દેખાશે

ત્યાર બાદ આઈઆરસીટીસીની વેબસાઈટ પર ફરી લોગઈન કરો 

ઓથેન્ટિકેટ યુઝર સેક્શનમાં ગ્રીન ટીક દેખાય એટલે એકાઉન્ટ આધાર સાથે લિંક થઈ ગયું છે

આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો...