કઈ રીતે પસંદ કરશો તમારા સ્કિન ટોન માટે પરફેક્ટ Nail Polish?
હાથની સુંદરતામાં ચાર ચાંદ લગાવતી નેલ પોલિશનો ખોટો શેડ લૂક બગડી શકે છે
સ્કિન ટોન પ્રમાણે નેલ પેન્ટનો રાઈડ શેડ પણ પસંદ કરવો એટલું જ જરૂરી છે
આજે અમે અહીં તમને આવા જ કેટલાક નેલ પેન્ટના શેડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ
સ્કિન ટોન શ્યામ હોય એવી મહિલાઓ પર બ્રાઉન શેડ્સની નેલ પેન્ટ સારી લાગે છે
બ્રાઉનના તમામ શેડ્સ બ્રાઉન કોફી, કેન્ડી કોરલ, ઓલિવ બ્રાઉન, શિમર કોફી શેડ પણ ટ્રાય કરી શકાય
ફેર અને ડાર્ક તમામ પ્રકારના સ્કિન ટોન પર ક્લાસિક રેડ શેડ એકદમ શોભી ઉઠે છે
આ શેડ રિચ લૂક આપવાની સાથે સાથે કોન્ફિડન્ટ લૂક પણ આપવામાં મદદ કરે છે
ડાર્ક સ્કિન ટોન પર બરગંડી શેડ પણ સારો લાગે છે, જે રિચ લૂક આપે છે
બરગંડી શેડની નેલ પોલિશ દરેક પ્રકારના સ્કિન ટોન પર સારી લાગે છે
શ્યામલ ત્વચા પર પીચ કલરની નેલ પેન્ટ પણ સારી લાગે છે, જે બહુ હેવી નહીં પણ ફ્લોલેસ લૂક આપે છે
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો